BIG NEWS / ગજબ ભેજુ વાપર્યું! ભંગારના વેપાર માટે બોગસ પેઢી બનાવી લાખોની કરી ઉચાપત, નવસારીમાં GST ચોરીનો પર્દાફાશ

Used moisture! Creation bogus firm scrap trade embezzlement lakhs GST evasion exposed Navsari

નવસારીમાં લાખોની GST ચોરીનો પર્દાફાશ થયો છે. થાલા ગામે ભંગારના વેપાર માટે બોગસ પેઢી બનાવી લાખોની GST ની ચોરી કરી હતી. GST વિભાગના 3B રિટર્નમાં તપાસ દરમિયાન ઉચાપત સામે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ