તમારા કામનું / જૂની બાઇક કે કાર ખરીદતા પહેલા ચેતજો! કાયદામાં મોટો ફેરબદલ કરવા જઈ રહી છે સરકાર

used car selling new rules for dealers know all about changing law of sell and buy old vehicles

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે નવા નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેનાથી ખરીદ-વેચાણની પ્રક્રિયાને પારદર્શી અને સેકન્ડ હેન્ડ ડીલર્સને વધુ જવાબદાર બનાવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ