બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ACમાંથી નીકળતા પાણીનો ઉપયોગ કરાય કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન
Last Updated: 07:15 PM, 6 August 2024
ગરમીથી બચવા હવે ઓફિસોની સાથે ઘરોમાં પણ ACનો ઉપયોગ વધ્યો છે. આ ACમાંથી પાણી પણ નીકળતું હોય છે. જેનો કેટલાક લોકો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેમ ન કરવું જોઈએ. અમુક લોકો ACમાંથી નીકળેલું પાણી છોડવાઓમાં નાખે છે અથવા ઈન્વર્ટરની બેટરીમાં નાખે છે. પરંતુ એમ કરવું નુકશાનકારક સાબીત થાય છે. કેમ કે તે પાણી ઉપયોગને લાયક નથી હોતું.
ADVERTISEMENT
વધુ વાંચો : સવારના નાસ્તાથી લઈને ડિનર સુધી ફોલો કરો આ ડાયટ પ્લાન, ફટાફટ ઘટશે તમારું વધેલું વજન
ACમાંથી નીકળેલા પાણીમાં અનેક અશુદ્ધિઓ હોય છે. તે પાણી ખુલ્લામાં પડેલું હોય છે જેથી તેનામાં ધૂળ, ડસ્ટ, બેક્ટેરિયા જેવા કણો મળે છે. આથી આ પાણી પીવા લાયક કે છોડવામાં નાખવા લાયક નથી હોતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.