સર્વિસ / વોડાફોનની જોરદાર સુવિધા, હવે સિમ કાર્ડ વિના જ નંબર ચલાવી શકાશે, જાણો કઈ રીતે મળશે આ સર્વિસ

Use Vodafone Idea Number Without Putting A Physical Sim Card In You Phone, Get Esim Service Now

જો તમને એવું લાગતું હોય કે ફોનમાં કોઈ નંબરનો ઉપયોગ કરવા માટે સિમ કાર્ડ લગાવવું જરૂરી છે તો તમને જણાવી દઈએ કે, દુનિયાભરની ઘણી કંપનીઓ પોતાના યુઝર્સને eSIM સર્વિસ ઓફર કરે છે. આ સર્વિસની મદદથી કોઈ ફિઝિકલ સિમ કાર્ડ વિના ફોન નંબરનો ઉપયોગ કરી શકાય છે. ત્યારે હવે વોડાફોન આઈડિયાએ ભારતમાં પોસ્ટપેડ યુઝર્સ માટે આ સર્વિસ લઈને આવ્યું છે. જોકે, અમુક ડિવાઈસમાં જ eSIMની મદદથી વોડાફોનના નંબરનો ઉપયોગ કરી શકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ