Ek Vaat Kau / AADHAAR કાર્ડમાંથી માહિતી ચોરાઈ ન જાય એટલે ચોરને પણ આ રીતે બનાવો મૂર્ખ

ઘણી વખત આપણને કોલ આવતા હોય છે કે મેસેજ આવતા હોય છે કે, KYC માટે આધાર કાર્ડ નંબર આપો. ત્યારે આપણને ડર હોય છે કે, આપણી બધી જ જાણકારી ક્યાંક ચોરાઈ તો નહીં જાય ને? ત્યારે અમે આપને આજે એવા ઉકેલ વિશે જણાવીશું જેમાં KYC વખતે આધાર કાર્ડ નંબર આપવો જરૂરી નથી. તો શું છે આ જાણકારી તેના વિશે વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોય તો જુઓ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ