બ્રેકિંગ ન્યુઝ
VTV / Use this home things and come out of the headache
Bhushita
Last Updated: 10:06 AM, 3 November 2020
ADVERTISEMENT
જાણો માથાના દુઃખાવામાં રાહત આપતી 12 હોમ ટિપ્સ...
ADVERTISEMENT
- જમણી બાજુ માથું દુઃખે તો ડાબી તરફ અને ડાબી તરફ દુઃખે તો જમણા નાકમાં એક ટીપું મધ નાંખો. રાહત મળશે.
- માઇગ્રેનના દુઃખાવામાં ગાયનું તાજું ઘી સવાર સાંજ નાકથી સૂંધવાથી રાહત મળે છે.
- ખીરાને કાપીને સૂંઘવાથી માથા પર ઘસવાથી માથાના દુઃખાવામાં તરત જ લાભ મળે છે.
- ગોળને પાણીમાં ઓગાળીને ગાળીને પીવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે.
- તુલસીના પાનને પીસીને તેનો લેપ લગાવવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે.
- ગરમીનું માથું દુઃખતું હોય તો દહીંની માલિશ કરો, કફથી દુઃખતું હોય તો આ પ્રયોગ ન કરવો.
- સવારે ખાલી પેટે એક સફરજન કાપીને તેની પર મીઠું નાંખીને ખાઓ, માથાના દુઃખાવામાં રાહત મળશે.
- દૂધીનો પલ્પ માથા પર લગાવવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે.
- તજને પીસીને તેમાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને માથા પર લગાવો, સૂકાય એટલે ધોઇ લો.
- તવા પર લવિંગ ગરમ કરો અને તેને રૂમાલમાં બાંધીને થોડી વારે સૂંધતા રહો, દુઃખાવો નહીં થાય.
- કાચા જામફળને પીસીને સવારે ઊઠીને માથા પર લેપ કરવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે.
- માથાનો દુઃખાવો વધારે રહેતો હોય તો માથા પર ઠંડા પાણીની ધાર કરો. આરામ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.