હેર કૅર / રસોઈની આ ચીજોથી સરળ રીતે તૈયાર કરો હેર સ્ક્રબ, ઓછા ખર્ચમાં વાળમાં આવશે નવી ચમક

use these kitchen ingredients to revive your hair growth and make them glowing

હવે કોરોનામાં હેર કૅર માટે પાર્લરમાં જવાનું શક્ય નથી. આ સમયે તમે ઓછા ખર્ચે ઘરે જ હેર સ્ક્રબ બનાવી શકો છો અને તેનાથી તમારા વાળને નવી શાઈન આપવાની સાથે તેને સિલ્કી બનાવી શકો છો. ઘરની ચીજોથી બનાવેલા હેર સ્ક્રબની કોઈ સાઈડ ઈફેક્ટ પણ થતી નથી. આ સિવાય તમે અન્ટીઓક્સીડન્ટ્સ અને એન્ટી બેક્ટેરિયલ એવા આમળા અને મેથીને પણ વાળ માટે ઉપયોગમાં લઈ શકો છો. જાણો કઈ રીતે ઘરે બનાવશો હેર સ્ક્રબ.

બ્રેકિંગ ન્યૂઝ