કામની વાત / સોફ્ટ અને શાઈની સ્કિન જોઈએ તો ભૂલથી પણ આ વસ્તુનો ન કરતાં ઉપયોગ, જાણો શું લગાવવું

use these Homemade skin Cleaners instead of bathing soap

હાલ દેશમાં લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. ત્યારે આ સમયનો સદઉપયોગ કરીને તમે તમારી સ્કિનને નિખારી શકો છો અને હેલ્ધી બનાવી શકો છો. સ્કિનને લઈને કેટલીક નાની-નાની ટિપ્સ અપનાવવાથી સ્કિનને સાઈની અને સોફ્ટ રાખી શકાય છે. જે લોકો નહાવા માટે કે મોઢું ધોવા માટે સાબુનો ઉપયોગ કરે છે તેમની સ્કિનને ખૂબ જ નુકસાન થાય છે. તો સાબુની જગ્યાએ આ ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ