ટિપ્સ / સોનું ખરીદવા જાવ તો આટલી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર સોની છેતરી લેશે

use simple checking tips while buying gold for Marriage season or you will regret

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. આ સમયે જો તમે તમારા ઘરમાં સોનાની ખરીદીનો પ્લાન કરી રહ્યા છો તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખી લેવાની જરૂર છે. જો તમે કોઈ બ્રાન્ડેડ પ્લેસથી શોપિંગ કરી રહ્યા છો તો તમે સોનાની ખરાઈ માટે કોઈ શંકા ન રાખો તે સ્વાભાવિક છે. પરંતુ આ સમયે પણ તમારે હોલમાર્ક તો અવશ્ય ચેક કરી લેવો જોઈએ. આ સિવાય જો તમે તમારા કોઈ જાણકારને ત્યાંથી સોનાના દાગીનાની ખરીદી કરો છો તો તમારે આ સિમ્પલ ટિપ્સથી તેને ચેક કરી લેવાનું જરૂરી છે. જેથી તમે ફ્રોડનો ભોગ બનવાથી બચી શકો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ