coronavirus / કોરોના વાયરસ થયો છે કે નહીં ઘેરબેઠાં ચૅક કરો, મંગાવી લો આ એક વસ્તુ

Use of thermal gun to check if you have coronavirus infection

દેશભરમાં કોરોના વાયરસના કુલ 28થી વધારે કેસ નોંધાયા છે જેથી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ખાસ કરીને વિદેશથી આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે જેથી કેસને વધુ વધતા અટકાવી શકાય. ઉત્તર પ્રદેશના આગ્રા અને નોઈડામાં બુધવારે કોરોના વાયરસના શંકાસ્પદ કેસ બહાર આવ્યા હતા જે બાદ ઉત્તરપ્રદેશમાં તકેદારી વધારી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ