પ્રેરણારૂપ / સાક્ષરતા દર વધારવા અહીં અપનાવાય છે અનોખી રીત, દૂધનાં પેકેટનો કરાય છે આ રીતે ઉપયોગ

Use of milk packets to increase literacy rate in Slovenia

ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટના તાજેતરના રિસર્ચમાં સામે આવ્યું છે કે સ્લોવેનિયાનાે સાક્ષરતાદર યુરોપના બીજા દેશોની સરખામણીમાં સરેરાશ કરતાં ઓછાે છે. અહીં રહેતી ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિને પોતાની ભાષા વાંચવામાં પણ પ્રોબ્લેમ થાય છે. ત્યારે યુરોપના સ્લોવેનિયા (Slovenia) માં દૂધ (Milk) નાં પેકેટ પર વાર્તાઓ છાપવામાં આવી રહી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ