લાલ 'નિ'શાન

રાજકોટ / ટોલ ટેક્સ ન ભરવો પડે તે માટે જયેશ રાદડિયાના બનાવટી કાર્ડ કર્યો ઉપયોગ

use of false credentials to save toll tax

ગુજરાતમાં ટોલ ટેક્સના ભરવા માટે લોકો અવનવા પ્રયોગો કરતાં હોય છે. ત્યારે રાજકોટના પીઠડીયા અને ભરૂડી ટોલનાકા ઉપર ટોલ ટેક્સના ભરવા માટે પોલીસના બનાવટી કાર્ડ બનાવી ને ટોલ ટેક્સ ભરવાથી બચતા હોય છે અને એક રીતે ટોલ ટેક્સ ચોરી કરે છે. માત્ર સામાન્ય રૂપિયાનો ટોલ બચાવવવા માટે ગુજરાત કેબિનેટ મિનિસ્ટરના પણ બનાવટી કાર્ડ ઉપયોગ થાય છે, જેને હિસાબે સરકાર અને ટોલ નાકાને વર્ષે કરોડોનું નુકસાન થઈ રહ્યું છે.  

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ