સ્પોર્ટ્સ / વિશ્વના દિગ્ગજ ખેલાડીને બર્થડે પાર્ટી આપવી પડી ભારે, થયો કોરોના

Usain Bolt tests positive for coronavirus

અત્યારે સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને હવે જમૈકાના સૌથી ફાસ્ટેસ્ટ રનર ઉસૈન બોલ્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. પોતાના 34મમા બર્થડેની પાર્ટી કરવી બોલ્ટને મોંઘી પડી ગઈ. એવું કહેવાય રહ્યું છે કે, બોલ્ટના જન્મદિવસની પાર્ટી ઈંગ્લેન્ડના સ્ટાર રહીમ સ્ટારલિનમાં થઈ હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને માસ્ક વિના જ બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી હતી. જોકે, તેણે કહ્યું કે, તેનામાં કોવિડ-19ના લક્ષણો નથી. તેની બર્થડે પાર્ટી બાદ શનિવારે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તે આઈશોલેશનમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ