શું વાત છે ! / અમેરિકાની અડધી ક્રિકેટ ટીમ ભારતીયોથી ભરેલી, એમાંય કેપ્ટન ગુજરાતનો

usa vs ire 1st t20i gajanand singh sushant modani propel america to historic win over ireland by 26 runs

ગજાનંદ સિંહના 42 બોલમાં 65 રનની ધારદાર ઈનિંગથી અમેરિકાએ પહેલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં આયરલેન્ડને 26 રનથી હરાવ્યું. અમેરિકાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ તેની શરૂઆત અસરકારક ના રહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ