ઝટકો / ટ્રમ્પે કર્યા આ આદેશ પર હસ્તાક્ષર, અમેરિકામાં આ ભારતીયોને નોકરી નહીં મળે કેમ કે...

usa president donald trump h1b visa india it proffessionals tiktok ban

અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1 બી વિઝા ધારકોને મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે સોમવારે એચ-1બી વિઝાને લઈને એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. જેમાં અમેરિકન નાગરિકોને વિદેશી પ્રોફેશનલ્સને રાખવા પર પ્રતિબંધ મુકી દીધો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે અમારો સીધો નિયમ છે અમેરિકનોને રાખો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ