અર્થતંત્ર / અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી સમસ્યાના એંધાણ; નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

USA may engulf in worst economic crisis after ww 2 warns experts

અમેરિકા કોરોનાથી સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ કેસ સતત વધી રહ્યા છે. આ કટોકટીથી USAના અર્થતંત્રને ઘણું નુકસાન થઈ શકે છે. એક અહેવાલમાં આ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ