બહાદુરી / 5 વર્ષનો આ ટેણીયો બન્યો અગ્નિ શામક; જીવ બચાવવા બદલ આખો પરિવાર તેનો ઉપકાર નહિ ભૂલે, જાણો વિગત

USA kid Noah at age five saves his family from fire awarded for his bravery

ઘણીવાર નાના બાળકો પણ એવી બહાદુરી બતાવે છે કે મોટા લોકો પણ આશ્ચર્યમાં પડી જાય છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક 5 વર્ષના ટેણીયાએ આગથી પોતાના આખા પરિવારને હેમખેમ બચાવી લીધો છે. આ માટે તેને સન્માનિત કરવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ