કોરોના વાયરસ / ચીન પર આરોપ મુદ્દે WHOએ અમેરિકાને પૂછ્યો એવો સવાલ કે બોલતી થઈ બંધ?

usa has not provided any evidence that corona virus was from Wuhan lab

વિશ્વભરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે અમેરિકા અને ચીન આમનેસામને આવી ગયા છે. અવારનવાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર અવનવા આરોપ લગાવતા રહે છે. એટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા ત્યારે WHO એ પણ વળતો હુમલો કર્યો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ