નિવેદન / વિજય રૂપાણીએ કહ્યું હું આજે પણ ગુજરાતનો 'CM' છું અને રહેવાનો પણ, હાલ કોમન મેન તરીકે કામ કરું છું

USA Gujaratis of North America,  I am CM (Common Man) of Gujarat: Former CM Rupani

કેલિફોર્નિયાના વકતવ્યમાં વિજયભાઈ રૂપાણીના નેશન ફર્સ્ટના નારાને પ્રેક્ષકોએ આવકાર્યો,  ઝીરો ટોલરન્સ સાથે આંતકવાદનો ખાતમો કરવા 1 ગોળીનો જવાબ 10 ગોળીથી આપીશું

બ્રેકિંગ ન્યૂઝ