લુચ્ચાઈ / કોરોના મુદ્દે ચીનનો વધુ એક પેંતરો: જો સફળ થયું તો આખા વિશ્વમાં પોતાનું વર્ચસ્વ જમાવી લેશે!

USA fears china might exploit the early advantage if succeeded in covid 19 vaccine

વિશ્વના ઘણા દેશો કોરોના વાયરસની રસી તૈયાર કરવાની રેસમાં સામેલ છે. દરમિયાન USAના અધિકારીઓએ ભય વ્યક્ત કર્યો છે કે જો ચીન પ્રથમ કોરોના વાયરસની રસી તૈયાર કરી લેશે તો તે તેનો ઉપયોગ આર્થિક લાભ અને રાજકીય લાભ મેળવવા માટે કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ