ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

US Elections 2020 / અમેરિકાની ચૂંટણીની રસપ્રદ માહિતી જાણીને નવાઈ લાગશે

અમેરિકામાં 3 નવેમ્બરના રોજ ઈલેક્શન યોજાઈ રહ્યું છે. ભારતમાં PM પદ જેટલું મહત્વનું અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખનું પદ છે. જો કે આ પદ માટે યોજાનાર ચુંટણીની પ્રક્રિયા થોડી અટપટી છે. તો આવો સમજીએ કે અમેરિકામાં ચુંટણી પ્રક્રિયા અને મત ગણતરી કેવી રીતે થાય છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ