VTV વિશેષ / અમેરિકા ચૂંટણીમાં ટ્રમ્પના સત્તા માટેના ધમપછાડા ભારતીય રાજનેતાઓને પણ સારા કહેવડાવે તેવા

USA election trumps desperate attempts to keep the while house maligns US politics

અમેરિકા જેવા ખરા અર્થમાં લોકશાહી ધરાવતા દેશમાં પણ હવે ચૂંટણીમાં પણ ગેરરીતિ થવા લાગી છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જો બિડેનનો જંગ કોઇ સનસનીખેજ રિયલ પોલિટિકલ થ્રિલર જેવો બની ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ