બુસ્ટર ડોઝ / શિયાળામાં કોરોનાના કેસ વધતા વેક્સિનનો 3જો ડોઝ આપવાનો અમેરિકાનો મોટો નિર્ણય, ભારતમાં પણ બુસ્ટર ડોઝની માંગ

usa approved to give covid 19 booster dose to all adults

અમેરિકાએ મોટો નિર્ણય લેતા 18 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના તમામ લોકો માટે કોવિડના ત્રીજા એટલે કે બુસ્ટર ડોઝની મંજૂરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ