ભણકારા / ચીનથી યુદ્ધ થવાનો ખતરો, જાપાનથી લઈને પશ્ચિમ એશિયાના દેશોમાં હજારો સૈનિકો ખડકશે આ બે દેશ

usa and Britain are going to deploy army in asia

છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીન પહેલેથી જ પોતાની વિસ્તારવાદી નીતિ પર જ આગળ વધે છે જેના કારણે અનેક દેશો સાથે ચીનના વિવાદ છે. હવે ચીનની અવળચંડાઇને ખતમ કરવા માટે અમેરિકા સહીતના દેશો ખુલીને સામે આવી ગયા છે. ભારત સાથે સરહદ વિવાદની સાથે દક્ષીણ ચીન સાગરમાં પણ ચીન સાથે અનેક દેશોના વિવાદ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ