નિવેદન / US એરપોર્ટ પર આ કારણોસર દર વખતે સારાની કરવામાં આવે છે પૂછતાછ, કારણ છે ચોંકાવનારું

 usa airport authorities are always ask my surname

બોલિવુડની એક્ટ્રેસ સારા અલી ખાન પોતાની ફિલ્મ લવ આજ કલને લઇને ચર્ચામાં છે. કાર્તિક આર્યનની સાથે આવેલી આ પહેલી ફિલ્મને ઓડિયન્સ તરફથી ઠીક-ઠાક રિવ્યૂઝ મળી રહ્યા છે. લવ આજ કલની રિલીઝના પહેલા સારા અલી ખાને પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ