BIG NEWS / અમેરિકા: વ્હાઈટ હાઉસથી થોડે દૂર વોશિંગ્ટન ડીસીમાં થયો ગોળીબાર, એક પોલીસકર્મી ઘાયલ

us washington dc multiple people shot police officer music program

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીના યુ સ્ટ્રીટ નોર્થવેસ્ટમાં સંગીત કાર્યક્રમ દરમિયાન ફાયરિંગ થયું છે. જેમાં એક પોલીસ અધિકારી સહિત કેટલાય લોકોને ગોળી વાગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ