જાણકારી! / ચીનના લોકોને બે દિવસમાં મળી જાય છે USના વિઝા, ભારતના લોકો વર્ષોનો ઈંતેજાર: S.જયશંકરે ઉઠાવ્યો મુદ્દો

us visa delhi waiting time is 850 days and for beijing only 2 days jaishankar raises issue

અમેરિકાની એક સાઈટ પર ભારતીય વિઝા અરજદારોને એપોઇન્ટમેન્ટ લેવા માટે માત્ર 2 વર્ષથી વધુના વેઇટિંગ-ટાઇમ, જ્યારે ચીન જેવા દેશો માટે સમયમર્યાદા માત્ર બે દિવસની.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ