લ્યો બોલો ! / બીજાની ગર્લફ્રેન્ડ સાથે ફ્લર્ટ કરે છે આ શખ્સ, બોયફ્રેન્ડ સામેથી આપતા હતા આ કામ કરવા માટેના પૈસા

us unknown person flirt with girlfriend her boy friend himself gave permission know the reason

જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમારી પ્રેમિકા સાથે ફ્લર્ટ કરે છે તો તમને આવશ્ય ગુસ્સો આવશે અને મન થતુ હશે કે તેને ધોઈ નાખુ. પરંતુ અમેરિકામાંથી એક ગજબ મામલો સામે આવ્યો છે. ખરેખર, અહીં બોયફ્રેન્ડ ખુદ ઈચ્છે છે કે તેની ગર્લફ્રેન્ડની સાથે અજાણ્યો વ્યક્તિ ફ્લર્ટ કરે. જેના માટે અમેરિકામાં સ્થિત અલાબામાના રહેતા 20 વર્ષીય જેવિયર લોન્ગને પૈસા ચૂકવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ