કોરોના વેક્સીનેશન / અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓનું ટૅન્શન વધ્યું, થયું મોટું ફરમાન

US Universities Ask Indian Students Who Took Covaxin, Sputnik V To Re-Vaccinate

કોરોના મહામારીના કારણે અમેરિકી વિશ્વ વિદ્યાલયની કોરોના વેક્સિનેશનની નીતિએ ભારત સહિત વિદેશી વિદ્યાર્થીઓનું ટેન્શન વધાર્યું છે. ભારતમાં કોવૈક્સિન કે સ્પૂતનિક વીની વેક્સિન લઈ ચૂકેલાએ ફરીથી વેક્સિન લેવાની રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ