ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કાર્યવાહી / સીરિયામાં યુદ્ધવિરામને લઇને અમેરિકા અને તુર્કી વચ્ચે સમજૂતિ

US, Turkey agree to cease-fire to allow Kurdish forces to retreat

સીરિયામાં યુદ્ધવિરામને લઇને અમેરિકા અને તુર્કીમાં સમજૂતિ થઇ ગઇ છે. તુર્કી હવે સીરિયામાં આગામી 5 દિવસ કોઇ સૈન્ય કાર્યવાહી કરશે નહીં. આ અંગેની જાહેરાત અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇ પેન્સે કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ