અથડામણ / અહીં રશિયા અને અમેરિકાના સૈન્ય વચ્ચે ઘર્ષણ, રશિયાએ હેલિકોપ્ટરથી કર્યો હુમલો

us troops wounded when russian forces deliberately ram vehicle in eastern syria

દિવસેને દિવસે અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. આજે બન્ને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં બન્ને દેશોના સૈનિકો ઘાયલ થાય હતા. બે મહાસત્તા દેશોની આ લડાઈને કારણે વિશ્વમાં ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ આજે કોરોનાને કારણે આર્થિક સંકટની વચ્ચે આ સ્થિતિ ચિંતામાં વધારો કરનારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ