મહામારી / સરકારને હાશકારો ! અમેરિકી સંસ્થાએ કહ્યું- કોરોનાની ત્રીજી લહેર છતાં મજબૂત બની ભારતીય અર્થવ્યવસ્થા

US Treasury says India’s economy recovered strongly despite 3rd COVID-19 wave

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કોંગ્રેસને સુપરત કરેલા અહેવાલમાં એવું જણાવ્યું છે કે રોનાની ત્રીજી લહેર છતાં પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ