કોરોના વાયરસ / UK બાદ US ની પણ અવળચંડાઇ: ભારતની આ વેક્સિનનો ડોઝ લીધો હશે તો એન્ટ્રી નહીં, સરકાર આપી શકે છે વળતો જવાબ 

us travel restrictions us issues new covid vaccine testing rules of entry

વેક્સિન ના મુકાવનાર યાત્રીને 24 કલાક પહેલાનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ બતાવવાનો રહેશે.આ સાથે વિદેશી નાગરિકોએ મુસાફરી માટે બંને ડોઝના પ્રમાણપત્રો બતાવવાના રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ