ચેતવણી / ...તો પૃથ્વી પર મચી શકે છે તબાહી, વૈજ્ઞાનિકોની એક ચેતવણીથી સ્તબ્ધ થઈ દુનિયા

us top scientist warns on nasa james webb space telescope there will be destruction on earth to contacting aliens in universe

વિશ્વના ઘણાં મોટા વૈજ્ઞાનિક અંતરીક્ષના રહસ્યોને જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ સાથે વૈજ્ઞાનિકો એલિયન્સને લઇને પણ સંશોધન કરી રહ્યાં છે. વૈજ્ઞાનિકોના આ પગલાં પર અમેરિકાના એક શીર્ષ અંતરીક્ષ વૈજ્ઞાનિકે મોટી ચેતવણી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ