પગલા / અમેરિકાએ ચીનની સામે કરી મોટી કાર્યવાહી, ટ્રમ્પે આ કાયદા પર હસ્તાક્ષર કર્યા, હવે ચીન પર આવશે આ તવાઈ

us took action against china trump signs nto law hong kong autonomy act suspends special privileges

અમેરિકા અને ચીનની વચ્ચે હવે મતભેદ વધી રહ્યો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની વિરુદ્ધ સખત પ્રતિબંધ લગાવવાની વિરુદ્ધના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે.આ સાથે જ હોંગકોંગ પાસેથી પોતાની પ્રેફરેન્શિયલ ટ્રે઼ડનો હક છીનવી લીધો છે. ટ્રમ્પે હોંગકોંગમાં દમનકારી નીતિઓ અને અત્યાચાર માટે ચીનને ગુનેગાર ઠરાવ્યું છે. સાથે કહ્યું કે આ કાયદાથી ચીનને તેને કુકર્મો માટે જવાબદાર ઠરાવવા માટે અનેક શક્તિઓ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ