દાવો / અમેરિકાએ પણ માન્યું કે દાઉદ ઇબ્રાહિમ અહીં છુપાયેલો છે

US tells London court Dawood is in Pakistan

પાકિસ્તાન પોતાના દેશમાં અપરાધીઓ અને આતંકીઓને શરણ આપવાનો હંમેશા ઇનકાર કરી રહ્યું છે. હવે અમેરિકાએ લંડનની એક કોર્ટમાં દાવો કર્યો છે કે આ વાતના પુરાવા છે કે અંડરવર્લ્ડ ડોન  અને ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ