Good News / H-1B વિઝાને લઇ ભારતીયો માટે સારા સમાચાર, અમેરિકા કરી શકે છે આ ફેરફાર

US tells india it is mulling caps on H-1B visa to deter data rules

અમેરિકા હાલમાં એચ-1બી વીઝાની મર્યાદા વધારવા માટે વિચારી રહ્યું છે. જો વીઝા મર્યાદા લાગુ થઈ જાય તો ભારતીય કર્મચારીઓને ખૂબ જ મોટો ફાયદો થશે. ટી.સી.એસ. અને ઈન્ફોસિસ જેવી મોટી કંપનીઓ એચ-1બી વીઝા પર પોતાનાં એન્જિનયર અને ડેવલપરને અમેરિકા મોકલે છે. જેથી આઈટી સેક્ટરને ખૂબ જ ફાયદો થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ