સંકેત / તો શું ભારત પર અમેરિકા પ્રતિબંધ લાદશે? જાણો કયા મુદ્દા પર US બતાવી રહ્યું છે તેવર

US tells india it is unlikely to get waiver on s400 purchase from russia

રશિયા પાસેથી ખરીદવામાં આવી રહેલા S-400 એર ડિફેન્સ સિસ્ટમ પર અમેરિકા નજર લગાવીને બેઠું છે. અમેરિકાએ ભારતને કહ્યું કે, આ વાતની સંભાવના ઓછી છે કે તેને રશિયા S-400ની ખરીદી પર છૂટ આપવામાં આવે. આ ઘટનાક્રમની માહિતી રાખનારા અધિકારીઓએ સમાચાર એજન્સી રૉયટર્સને આ માહિતી આપી છે. તેવામાં આ વાતની સંભાવના વધી ગઇ છે કે આ સિસ્ટમ્સ ખરીદવા પર તુર્કીની જેમ પ્રતિબંધ ભારત પર પણ લગાવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ