ચિંતા / છ મહિનામાં જ આ વેક્સિનની અસર થઈ જાય છે ખતમ, સંશોધનકારોના દાવાથી વધ્યું ટેન્શન

us study finds antibodies reduced in six months of taking pfizer

કોરોનાની અલગ-અલગ વેક્સિનને લઈ ઘણાં રિપોર્ટ સામે આવ્યાં છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વેક્સિનની અસર ક્યા સુધી રહેશે. આવો એક અભ્યાસ હવે ફાઈઝર વેક્સિનને લઈને સામે આવ્યો છે. ફાઈઝર રસી લગાવ્યાં બાદ કોવિડ-19 એન્ટીબોડી છ મહિના બાદ 80 ટકાથી ઘટી ગયા છે. આ વાત અમેરિકાના અભ્યાસમાં સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ