ચેતાવણી / દક્ષિણ અમેરિકામાં ભારે વાવાઝોડાનો કહેર, ભારે પવનની અસરના કારણે અનેક ફલાઇટ રદ

US storms At least 11 killed as severe weather hits south

અમેરિકાના દક્ષિણી વિસ્તારોમાં આવેલા ભયંકર તોફાનના કારણે ઘણાબધા વિસ્તારોમાં તેજ પવન અને ભારે વરસાદનો કહેર જોવા મળ્યો છે. અમેરિકાના દક્ષિણ ભાગમાં આવેલા શક્તિશાળી તોફાનના કારણે 11 લોકોના મોત થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ