રિપોર્ટ / અમેરિકાએ કહ્યું, પાક. આતંકી સંગઠનોના ફંડિગ, રિક્રુટિંગ અને ટ્રેનિંગ પર રોક લગાવવામાં નિષ્ફળ

us state report says pakistan failed to curb funding recruitment training by lashkar e taiba jaish

અમેરિકી સરકારની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા સંગઠનોના ફંડિગ, રિક્રુટિંગ અને ટ્રેનિંગ પર રોક લગાવી શક્યું નથી. સાથે કહેવામાં આવ્યું છે કે, આ સંગઠનો સાથે જોડાયેલા સમૂહોને ગત જુલાઇમાં ચૂંટણી લડવાની પણ મંજુરી આપવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ