સહમતિ / અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વૉર પર આવ્યાં સારા સમાચાર, દુનિયાભરના શેરબજારની વધામણી

US Settles on Outline of Elusive Trade Deal

અમેરિકા અને ચીન વચ્ચે પ્રથમ ચરણની વેપાર સમજૂતિ પર સહમતિ બની ગઇ છે. જેના કારણે બંને દેશ વચ્ચે છેલ્લા 17 મહીનાથી ચાલી રહેલ ટ્રેડવોર (વેપાર યુદ્ધ)  હાલ થોડા સમય માટે રોકાઇ ગયું  હોય તેવુ લાગી રહ્યું છે. અમેરિકાના મીડિયા અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સમજૂતિ પર હસ્તાક્ષર કરી ચૂક્યાં છે, માત્ર સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ