નિવેદન / જમ્મૂ કાશ્મીરને લઇને અમેરિકી સેનેટરનું મોટુ નિવેદન, કહ્યું હું ત્યાંની સ્થિતિને લઇને...

us senator bernie sanders says i am deeply concerned about kashmir

અમેરિકાના એક સેનેટરે (Bernie Sanders) જમ્મૂ કાશ્મીરની વર્તમાન સ્થિતિ પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. સેનેટર અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બર્ની સેન્ડર્સ (Bernie Sanders)એ શનિવારે કહ્યું કે અમેરિકા આ મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે રસ્તો નીકાળવા માટે યૂએનની નીતિઓનું સમર્થન કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ