WORLD / ચીન પર પ્રતિબંધ લગાવવા અમેરિકન સંસદમાં બિલ પસાર, અમેરિકા આ મુદ્દે ચીનું નાક દબાવવા એક્શનમાં

us senate passed a bill ban china on the issue of implement beijing new national security on hongkong

અમેરિકન સાંસદમાં હોંગકોંગમાં કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા વિરુદ્ધ પ્રદર્શનોની વચ્ચે ચીનના પગલાને લઈને તેના પર પ્રતિબંધ મૂકતા એક ખરડો સંસદમાં પસાર કરવામાં આવ્યો છે. ચીને હોંગકોંગમાં ભાગલાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો પર કડક કાર્યવાહી માટે ચીને વિવાદિત કાયદા લાગુ કર્યો છે. લોકોને ડર છે કે આ કાયદાનો ઉપયોગ આ અર્ધ-સ્વાયત્ત ક્ષેત્રમાં વિરોધના અવાજોને દબાવવા માટે થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ