ચીનને ફટકો / ભારત બાદ હવે આ દેશમાં ટિકટોક સહિતની ચીની એપ પર પ્રતિબંધ, સેનેટ કમિટીએ બિલ પર લગાવ્યો થપ્પો

us senate committee approves bill banning tiktok for federal employees

ભારતમા 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લાગ્યા બાદ અમેરિકા પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. અમેરિકન સેનેટ કમિટીએ સર્વસમ્મતિથી તે ખરડાને મંજૂરી આપી છે . જે સંઘીય કર્મચારીઓના સરકાર દ્વારા જાહેર ડિવાઈસ પર ચીની વીડિયો શેરિંગ એપ ટિકટોકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવે છે. સીધા શબ્દોમાં કહીએ તો હવે અમેરિકામાં ટિકટોકનો ઉપયોગ નહીં કરી શકાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ