કાર્યવાહી / TikTokની વિરુદ્ધ અમેરિકાએ કરી મોટી કાર્યવાહી, હવે આ જગ્યાએ નહીં વાપરી શકાય

US Senate Bans TikTok On Government Issued Devices, Amid Threats From The White House To Ban The Company ByteDance

અમેરિકી સીનેટે સર્વસંમતિથી કર્મચારીઓને સરકારની તરફથી આપવામાં આવેલા ઉપકરણો પર ટિકટોકનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ એ વિધેયકને મંજૂરી મળ્યા બાદ લગાવવામાં આવ્યો છે. તેની પર ગુરુવારે સીનેટમાં મતદાન કરાયું હતું. વ્હાઈટ હાઉસે ટિકટોક એપ પર સુરક્ષાના કારણોને લઈને ખતરો જણાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ