મુલાકાત / PM મોદીને મળ્યાં US વિદેશ મંત્રી માઇક પોમ્પિયો, શું ઇરાન-આતંકવાદ મુદ્દે બનશે વાત?

US Secretary of State Mike Pompeo meets PM Narendra Modi

ઇરાન સંકટ, આતંકવાદના પડકાર વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો પોતાની પ્રથમ મુલાકાતને લઇને ભારત પહોંચ્યા છે.  માઇક પોમ્પિયો ગઇકાલે મોડી રાતે ભારત  પહોંચ્યા છે. વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ