ઈરાક / બગદાદમાં US દૂતાવાસ પર ફરી થયો રોકેટ હુમલો, ઈરાન મુદ્દે અમેરિકાએ ભારત સાથે કરી વાત

us secretary pompeo and india external affairs minister s jaishankar iran tehran iraq qassem-soleimani

બગદાદ સ્થિત ગ્રીન ઝોનમાં સતત બીજા દિવસે પણ હુમલો થયો છે. આ હુમલામાં હાલ સુધી કોઈના ઈજાગ્રસ્ત થવાના સમાચાર નથી. શનિવારની રાતે પણ અમેરિકી દૂતાવાસની પાસે રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ