રણનીતિ / PM મોદી-ટ્રમ્પની મુલાકાત અગાઉ US વિદેશ પ્રધાન ભારતની મુલાકાતે

us secretary Mike Pompeo to visit India

ઇરાન સંકટ, આતંકવાદના પડકાર વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો પોતાની પ્રથમ મુલાકાતને લઇને ભારત પહોંચ્યા છે. પોમ્પિયો મંગળવારના રોજ મોડી રાતે દિલ્લી પહોંચ્યા છે. તેઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ