બિઝનેસ / ઈન્ફોસિસ ગોટાળામાં સેબી અને BSEની તપાસ શરૂ, કંપનીના CEO, CFO સહિત શીર્ષ પ્રબંધન પર છે આરોપ

US SEC Probes Infosys On Whistleblower Complaints, SEBI And BSE Ask For Details

માર્કેટ રેગ્યુલેટર સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જે હવે ઇન્ફોસિસના ગોટાળામાં ગહન તપાસ શરૂ કરી દીધી છે. ઇન્ફોસિસના મેનેજમેન્ટ દ્વારા શેર પ્રાઇસ અંગે સંવેદનશીલ માહિતી જાહેર નહીં કરવાના કિસ્સામાં સેબીએ તપાસ શરૂ કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ